Healthy Tips & Exercise for Family | Health and Fitness | Various Physical Activities

Healthy Tips & Exercise for Family | Health and Fitness | Various Physical Activities

Sahyog physiotherapy and fitness center supports the family health & fitness on this day. The best gift you can give to your family is healthy for you. Try doing various physical activities and eating a healthy meal together to stay Fit.

If any two members of a particular family wish to join the center then the other two members will get the FREE MEMBERSHIP.
Hurry, visit us today or call on +91 9033001444

સ્વસ્થ પરિવાર સુખી પરિવાર :
સ્વસ્થ પરિવાર એટલે ઘરમાં રહેલા દરેક સદસ્ય બાળકોથી લઇ ને દાદી – દાદાની શારિરિક તથા માનસિક તંદુરસ્તી જાળવી. ઘરમાં રહેલા જો કોઈ એક વ્યક્તિ નું રોગ આપડે જાણી શકીએ તો ઘરમાં રહેલા બીજા સદસ્યો એ રોગથી પોતાનું નિયમિત ચેકપ વડે અને પોતાની જીવન પદ્ધતિ બદલીને એ રોગ થી બચાવી શકે છે. જેમ કે, કેવાય છે ને ઘરમાં રહેલા કોઈ પણ એક સદસ્ય ને ડાયાબિટીસ હશે તો બાકીના સદસ્યો એમનું નિયમિત ચેકપ કરાવીને બચી શકે છે. જો ઘરમાં રહેલ એક સદસ્ય સ્વસ્થ હશે તો બાકીના સદસ્ય ને પણ સ્વસ્થ રાખશે અને ધ્યાન રાખશે અને જો કોઈ એક વ્યક્તિ અસ્વસ્થ હશે તો જેમ કેવાય છે ને ટોપલા માં રહેલી એક ખરાબ કેરી બાકી બધીજ કેરીને ખરાબ કરે છે. ઘરમાં કોઈ એક વ્યક્તિ બીમાર હશે અથવા કોઈ દુખાવાથી પિડાતા હશે અને એમને ઘરે હેપ્પી , હેલ્ધી અને પોજીટીવ વાતાવરણ મળશે તો એમાંથી એ જલ્દી બહાર આવી શકશે. એવા ક્યાં રોગો છે જે આપણને અસ્વસ્થ પરિવાર માં જોવા મળે છે જેમાં સૌથી ઉપર આપણે જોઈએ તો મોટાપો છે. તમે જોયું હશે કે તમારી આસપાસ ના પરિવાર માં કોઈ પણ એક સદસ્ય માં જાડાપણું નથી હોતું એકથી વધારે સદસ્ય માં જાડાપણું જોવા મળે છે. એનું એક માત્ર કારણ એ છે, કે જમવાનું ઘરે જે બને છે એ બધા સદસ્ય માટે સરખું બને છે જો એ પરિવાર માં અનહેલ્થી જમવાનું બનતું હશે તો એ બધાજ સદસ્ય એક સરખું જમવાનું લેતા હશે જેના લીધે એ બધાજ સદસ્ય માં જાડાપણું જોવા મળે છે. અને એ પરિવાર ના સદસ્ય ની કોઈ પણ શારિરિક પ્રવૃતિઓ નય થશે કા તો પછી એ પરિવાર ના બધાજ સદસ્ય ની એવી આદત હશે કે જમીને તરતજ સૂઈજવું કે જમીને તરતજ ટીવી સામે બેસી જવું જે મોટાપા ને આમંત્રણ આપે છે. તમે અત્યારે જોયું હશે કે બાળકોમાં નાનપણ થીજ સિગરેટ ,માવા અને અલકોહોલ ની આદત જોવા મળે છે તો એ એવાજ બાળકો માં જોવા મળે જે કે જેમના પરિવારમાં સદસ્યો માંથી કોઈ પણ એક વ્યક્તિ નેજ આવી ખરાબ આદત હોય છે જેના લીધે બાળક નાનપણ થીજ એવી ખરાબ આદત ને લઈને જ આગળ વધે છે અને એવું મને છે કે આ એક સારી આદત છે. માનસિક બીમારીએ એવાજ પરિવાર માં જોવા મળે છે કે જ્યાં નકારાત્મક વાતાવરણ જોવા મળે છે અને જ્યાં પ્રોત્સાહન વગરનું વાતાવરણ જોવા મળે છે. એવા રસ્તા અપનાવવા જોઈએ કે ઘરમાં રહેલા સદસ્ય સ્વસ્થ રહી શકે. જેમ કે તમે બધાજ સાથે મળીને એક સાથે કસરત કરવાનો નિયમ અમલ માં મૂકી શકો છો. જે ઘર માં રહેલા બધા સદસ્ય દાદા-દાદી ,મમ્મી -પાપા અને બાળકો સાથે મળીને કરી શકીએ . શનિ-રવિ ની રાજાઓમાં કુટુંબ ના દરેક સભ્યોએ સાથે મળીને કામ કરવું જોઈએ જેમ કે જમવાનું બંનાવવું , ઘરની સાફસફાઈ કરી શકે છે તથા રમત-ગમત ની પ્રવૃતિઓ પણ કરવી જોઈએ જેમ કે ઉભી ખો રમવી કબડી , સંતાકૂકડી અંતાક્ષરી એમની સાથે સાથેજ ઘર ના દરેક સભ્યો સાથે મળીને સાઇકાલ ચલાવા જઈ શકે છે બગીચા માં ચાલવા માટે જઈ શકે છે અને સ્વિમિંગ પણ સાથે કરી શકે છે. એવી કઈ હેલ્ધી વાનગીઓ છે જઈ ઘર ના બધાજ સભ્યો સાથે મળીને બનાવી શકે છે અને જઈ બધા ને ભાવે પણ જેમ કે પૌહા , પનીર ની વાનગી , ફ્રૂટ ડીશ ,ઈડલી સંભાર , કઢી-ખીચડી , થેપલા આવી બધીજ વાનગીઓ ઘર ના બધા સભ્યો સાથે મળી ને બનાવી શકે છે તથા બધા માટે હેલ્ધી પણ છે . તો અમે સહયોગ ફૃયઝિઓથેરાપી ટીમ ફેમેલી ફિટનેસ ને મદદ કરેએ છેએ . કોઈ પણ ફેમેલી ના 2 સભ્ય સહયોગ સાથે જોડાઈ છે તો બીજા 2 સભ્ય બિલકુલ ફ્રી માં જોડાઈ શકે છે. તેથી હું ઇચ્છુ ચુ કે તમારો પરિવાર સ્વસ્થ રહે.

#ShayogPhysiotherapy #FamilyHealthAndFitness ‪#HealthyTips

❤️ Subscribe our YouTube Channel for all new videos regular:
Visit Us ☸
Ⓕ Like us on Facebook:-
📞 Feel Free to Contact Us: (+91) 90330 01444
😊 WhatsApp us:
🎁 Instagram:
🅰 Download our Free Android App: Coming Soon
Thanks for all your support.

View it on YouTube